Knowledge Base Wiki

Search for LIMS content across all our Wiki Knowledge Bases.

Type a search term to find related articles by LIMS subject matter experts gathered from the most trusted and dynamic collaboration tools in the laboratory informatics industry.

કડીઓમાં ફેરફાર કરો
બ્રાઝીલનું સંઘીય ગણરાજ્ય

રીપબ્લીકા ફેડરાટીવા દ બ્રાસીલ
બ્રાઝીલનો ધ્વજ
ધ્વજ
બ્રાઝીલ નું Coat of arms
Coat of arms
સૂત્ર: 
  • Ordem e Progresso  (Script error: The function "name_from_code" does not exist.)
  • (અંગ્રેજી: "Order and Progress")
રાષ્ટ્રગીત: 

રાજધાનીBrasília
સૌથી મોટું શહેરSão Paulo
અધિકૃત ભાષાઓPortuguese[]
વંશીય જૂથો
(2010[])
લોકોની ઓળખBrazilian
સરકારFederal presidential constitutional republic
• President
Michel Temer
Renan Cahleiros
Eduardo Cunha
Renan Calheiros
Ricardo Lewandowski
સંસદNational Congress
• ઉપલું ગૃહ
Federal Senate
• નીચલું ગૃહ
Chamber of Deputies
Independence 
• Declared
7 September 1822
29 August 1825
• Republic
15 November 1889
5 October 1988
વિસ્તાર
• Total
8,515,767 km2 (3,287,956 sq mi) (5th)
• જળ (%)
0.65
વસ્તી
• 2014 અંદાજીત
202,768,562[] (5th)
• ગીચતા
23.8/km2 (61.6/sq mi) (190th)
GDP (PPP)2015 અંદાજીત
• કુલ
$3.259 trillion[][] (7th)
• Per capita
$15,941[] (77th)
GDP (nominal)2015 અંદાજીત
• કુલ
$1.904 trillion[][] (8th)
• Per capita
$9,312[] (70th)
જીની (2012)positive decrease 51.9[]
high
માનવ વિકાસ દર (HDI) (2013)Increase 0.744[]
high · 79th
ચલણReal (R$) (BRL)
સમય વિસ્તારUTC−2 to −5 (BRT)
• ઉનાળુ (DST)
UTC−2 to −5 (BRST)
તારીખ બંધારણdd/mm/yyyy (CE)
વાહન દિશાright
ટેલિફોન કોડ+55
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).br

બ્રાઝીલ (en:Brazil) દક્ષિણ અમેરિકા મહાદ્વીપ સ્થિત એક દેશ છે. તે આ મહાદ્વીપનો સૌથી મોટો દેશ છે. બ્રાઝિલની પ્રમુખ ભાષા પુર્તગાલી છે. બ્રાઝીલની જનસંખ્યા આશરે ૨૦,૮૦,૦૦,૦૦૦ જેટલી છે, જે દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ છે. જનસંખ્યાની દ્રષ્ટિએ તે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો તથા વિસ્તારની દ્રષ્ટિએ પાંચમો સૌથી મોટો દેશ છે. તેની રાજધાની બ્રાઝીલીયા છે. તે ૭૪૯૧ કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે.આ દક્ષિણ અમેરિકાની મધ્યથી લઈ એટલાન્ટિક મહાસાગર સુધી ફેલાયેલ છે

અહીંની અમેઝોન નદી, વિશ્વની સૌથી મોટી નદીઓમાં એક છે. આનું મુખ (ડેલ્ટા) ક્ષેત્ર અત્યંત ઉષ્ણ તથા આર્દ્ર ક્ષેત્ર છે જે એક વિષુવવૃત્તીય પ્રદેશ છે. આ ક્ષેત્રમાં જંતુઓ અને વનસ્પતિની અતિવિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.

ઇતિહાસ

સન ૧૫૦૦માં કે તે પછી અહીં ઉપનિવેશ બનવાનો આરંભ થયો. આ પોર્ટુગલનું ઉપનિવેશ હતું.

વિભાગ

બ્રાઝીલમાં ૨૮ કેન્દ્રીય રાજ્ય તથા એક કેન્દ્રીય જિલ્લો છે -

  1. એક્રી
  2. અલાગોઆસ
  3. અમાપા
  4. આમેજ઼ોનાસ
  5. બહિયા
  6. કીરા
  7. એસ્પિરિતો સાન્તો
  8. ગોઇયાસ
  9. મરાન્હાઓ
  10. માતો ગ્રોસો
  11. માતો ગ્રોસો દો સુલ
  12. મિનાસ જેરેસ
  13. પારા#પરેબા
  14. પરેના
  15. પેરનામ્બુકો
  16. પિયાઉઈ
  17. રિયો ડિ જેનેરો
  18. રિયો ગ્રાંડો દો નાર્ટે
  19. રિયો ગ્રાંડો દો સુલ
  20. રોન્ડોનિયા
  21. રોરૈમા
  22. સાન્તા કૈટરીના
  23. સાઓ પાઉલો
  24. સર્જિપે
  25. ટોકૈનિસ

આ પણ જુઓ

References

  1. Exército Brasileiro. "Hino à Bandeira Nacional" (Portugueseમાં). મૂળ માંથી ફેબ્રુઆરી 22, 2014 પર સંગ્રહિત. મેળવેલ January 29, 2014.CS1 maint: unrecognized language (link).
  2. "Demographics". Brazilian Government. મૂળ માંથી 17 November 2011 પર સંગ્રહિત. મેળવેલ 8 October 2011.
  3. "Caracteristicas da População e dos Domicílios do Censo Demográfico 2010 — Cor ou raça" (PDF). મેળવેલ 7 April 2012.
  4. "2014 Population Estimates" (PDF). IBGE.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "Brazil". International Monetary Fund (IMF). મેળવેલ 29 October 2014.
  6. ૬.૦ ૬.૧ IMF,April 2015
  7. Country Comparison to the World: Gini Index – Brazil સંગ્રહિત ૨૦૦૭-૦૬-૧૩ ના રોજ વેબેક મશિન The World Factbook. Retrieved on 3 April 2012.
  8. "2014 Human Development Report Summary" (PDF). United Nations Development Programme. 2014. પૃષ્ઠ 21–25. મેળવેલ 27 July 2014.

Further reading

  • Alves, Maria Helena Moreira (1985). State and Opposition in Military Brazil. Austin, TX: University of Texas Press.
  • Amann, Edmund (1990). The Illusion of Stability: The Brazilian Economy under Cardoso. World Development (pp. 1805–1819).
  • "Background Note: Brazil". US Department of State.
  • Bellos, Alex (2003). Futebol: The Brazilian Way of Life. London: Bloomsbury Publishing plc.
  • Bethell, Leslie (1991). Colonial Brazil. Cambridge: CUP.
  • Costa, João Cruz (1964). A History of Ideas in Brazil. Los Angeles, CA: University of California Press.
  • Fausto, Boris (1999). A Concise History of Brazil. Cambridge: CUP.
  • Furtado, Celso. The Economic Growth of Brazil: A Survey from Colonial to Modern Times. Berkeley, CA: University of California Press.
  • Leal, Victor Nunes (1977). Coronelismo: The Municipality and Representative Government in Brazil. Cambridge: CUP.
  • Malathronas, John (2003). Brazil: Life, Blood, Soul. Chichester: Summersdale.
  • Martinez-Lara, Javier (1995). Building Democracy in Brazil: The Politics of Constitutional Change. Macmillan.
  • Prado Júnior, Caio (1967). The Colonial Background of Modern Brazil. Los Angeles, CA: University of California Press.
  • Schneider, Ronald (1995). Brazil: Culture and Politics in a New Economic Powerhouse. Boulder Westview.
  • Skidmore, Thomas E. (1974). Black Into White: Race and Nationality in Brazilian Thought. Oxford: Oxford University Press.
  • Wagley, Charles (1963). An Introduction to Brazil. New York, New York: Columbia University Press.
  • The World Almanac and Book of Facts: Brazil. New York, NY: World Almanac Books. 2006.
બ્રાઝિલ વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી
Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: